August 7, 2026
દુનિયારમતગમત

સુમિત અંતિલે ભારત માટે જ્વેલિન થ્રોનામાં ત્રીજો મેડલ જીત્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના જ્વેલિન થ્રોના ખેલાડીઓ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યાં છે. સુમિત અંતિલે ભારત માટે આ રમતમાં ત્રીજો મેડલ જીત્યો છે. તેમણે સોમવારે પુરુષ (F64) વર્ગ ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતના ભાલાફેંકના ખેલાડી સુમિત અંતિલે ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. સુમિતે પુરુષોની ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને આ સાથે ભારતના મેડલની સંખ્યા 7 થઈ ગઈ છે.

સુમિતે આ સાથે 68.55 મીટરના અંતરે ભાલો ફેંકી ગોલ્ડ મેડલ તો પોતાને નામ કર્યો જ છે પરંતુ સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. ટૉક્યો પેરાલિમ્પિકમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે.

સુમિત પહેલા અવનિ લખેરાએ શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે સોમવારે મહિલાઓની R-2 10 મીટર ઍર રાઈફલ સ્ટેન્ડિગ SH1માં પ્રથમ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ લઈ આવી છે.

Related posts

WPL 2023: વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાતને 143 રનથી હરાવ્યું

Ahmedabad Samay

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રોહિત અને કંપની ઇનિંગ્સ અને ૬૪ થી જીતી

Ahmedabad Samay

વર્લ્ડ કપની 12મી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું

Ahmedabad Samay

વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાએ આ 5 લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરોથી સાવધાન રહેવું પડશે

Ahmedabad Samay

IPL 2023: ફરી એકવાર સૂર્યકુમાર યાદવ પહેલા જ બોલ પર આઉટ થયો, સોશિયલ મીડિયા પર આ રીતે ઉડાવી મજાક

admin

આ જાણી ને ભૂલી જશો રિંકુ સિંહના 5 છગ્ગા, IPLમાં નહીં જોવા મળ્યું હોય ક્યારેય આવું પરાક્રમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો