September 21, 2026
દુનિયારમતગમત

ટોક્યો એથ્લેટમાં વધુ ૦૩ મેડલ ભારતના ખાતામાં

ટોકયોમાં ભારતની તાકાત બતાવતા એથ્લેટસ, હાઇજમ્પમાં પ્રવિણકુમારે સિલ્વર જીત્યોઃઅવનીએ બ્રોન્ઝ પર નિશાન તાંકયું,,પેરાઓલિમ્પિકમાં પ્રવિણકુમારે હાઇજમ્પમાં ૨.૦૭ મીટર ઉંચી કુદ લગાવી એશિયન રેકોર્ડ બનાવ્યો જ્યારે ૫૦ મીટર રાઇફલ ઇવેન્ટમાં અવની લેખરાએ બ્રોન્ઝ જીત્યો અને હરવિંદર સિંહે તીરંદાજીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ,કોરિયન ખેલાડીને 6-5થી હરાવ્યુ હતું.

Related posts

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ શુક્રવારે બપોરે એક પ્રચંડ બૉમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠી

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી કચડી નાખીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ખિતાબ જીત્યો

Ahmedabad Samay

શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી

Ahmedabad Samay

ઇતિહાસમાં પ્રથમ વખત, ફોર્મ્યુલા સીરીઝ એફ ૦૨ રેસને ભારતે જીત્યું

Ahmedabad Samay

ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ એન્ડ ઉબેર કપ 2026માં ભારતીય પુરૂષ ટીમે ઈતિહાસ દોહરાવતા સેમીફાઈનલમાં પ્રવેશ

Ahmedabad Samay

MI vs CSK: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માંથી કોણ જીતશે?  મેચ પહેલા જાણો જવાબ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો