શ્રીલંકાને 10 વિકેટે હરાવી ભારત એશિયા કપમાં ‘ચેમ્પિયન’ શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું શ્રીલંકા સામે એશિયા કપ 2023ની ફાઇનલમાં ભારતે શાનદાર જીત મેળવી છે. ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ભારત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું હતું