બધા ભારતીયો અને સમગ્ર વિશ્વમાં નિવાસ કરતા ભારતીયને અભિનંદન.

ઇતિહાસમાં પ્રથમ વખત, ફોર્મ્યુલા સીરીઝ એફ ૦૨ રેસને ભારતે જીત્યું છે, મુંબઇથી ગતિશીલ ભારતીય પારસી યંગ અને હેન્ડસમ જેન્ટલમેન જહાન દારુવાલાએ આ રેસ જીતી છે અને વિદેશમાં ભારતનું નામ રોશન કર્યું છે અને સાબિત કર્યું છે કે ભારતીયો માટે કશુંજ ના મુમકીન નથી ભારતીયો ગમે તે ગેમ રમી શકે છે અને જીતી પણ શકે છે.
પ્રથમ વખત જ્યારે અમારું રાષ્ટ્રગીત ફોર્મ્યુલા કાર રેસિંગ સ્ટેડિયમ ખાતે વગાડ્યું તે આપણા માટે ગર્વની અને આનંદની વાત છે.
આ સ્પર્ધામાં ભારત પ્રથમ, જાપાન બીજા અને બ્રિટન ત્રીજા સ્થાને છે.