September 22, 2026
ગુજરાતઅપરાધ

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

મેઘાણીનગર વિસ્તાતમાં ગીતા વાઘેલા નામની યુવતી પર તેનાજ સાસુ, જેઠ અને જેઠની પ્રેમિકાએ બળજબરીથી ફીનાઇલ પીવડાવી મોતના ઘાટ ઉતારવાનું પ્રયાસ કર્યો.

પતિની ગેર હાજરીમાં પાછળના દરવાજે સાસુ,જેઠ અને જેઠની મુસ્લિમ પ્રેમિકાએ ગીતા વાઘેલાને પકડીને ફીનાઇલ પીવડાવ્યુ ભાગી ગયા હતા, થોડા સમયમાં પતિ ઘરે પહોચતા જોયુકે કે તેની પત્ની ઉલટી કરતી હતી પતિને આ બનાવ અંગે જાણ થતાંજ તુરંત જ પતિ દ્વારા ૧૦૮ ઉપર ફોન કરવામાં આવ્યું અને ૧૦૦ ઉપર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવતીની હાલત ગંભીર જણાતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

યુવતી અને પતિને અવારનવાર પરિવાર દ્વારા ઘર છોડીને જવાની બાબતે ઝગડા થતા હોય હતા અને નાના ભાઈની પત્ની પાસે પૈસાની માંગણી કરવામાં આવતી હતી,
પતિની ગેર હાજરીનો લાભ લઇ સાસુ દ્વારા યુવતિ જોડે પૈસાની માંગણી કરી હતી અને પૈસાન આપતા જેઠ, સાસુ અને જેઠની પ્રેમિકાએ મળીને જબરજસ્તી યુવતીને પકડી ફીનાઇલ પીવડાવી જાનથી મારવાનું પ્રયાસ કરવામાં આવ્યું હતું,
યુવક દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા યુવતીની જુબાની નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવક દ્વારા અમદાવાદ સમય સમાચારપત્રના મઘયમ દ્વારા ન્યાયતંત્ર ને અપીલ કરવામાં આવી છે અને મદદ માંગવામાં આવી છે કે આ બનાવ અંગે તેમને યોગ્ય ન્યાય મળે.

https://www.facebook.com/AmdavadSamayWeeklyNewsPaper/videos/215914317097285/

Related posts

વાપીમાં ભાજપની શાનદાર જીત, આપ ખાતુપણ ન ખોલાવી શકી

Ahmedabad Samay

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

અમદાવાદ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ 2021 માં કોલોરેકસ સ્કૂલના વિદ્યાર્થીઓએ મોનિકા જવાદેના કોચિંગ હેઠળ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો