September 20, 2026

Year : admin

108 પોસ્ટ્સ - 0 ટિપ્પણીઓ
મનોરંજન

સેટ પર ગોવિંદાએ આવું કૃત્ય કર્યું ત્યારે અમરીશ પુરીએ તેને બધાની સામે મારી હતી થપ્પડ!

admin
સેટ પર ગોવિંદાએ આવું કૃત્ય કર્યું ત્યારે અમરીશ પુરીએ તેને બધાની સામે મારી હતી થપ્પડ! ફિલ્મોના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે એવી ઘણી ઘટનાઓ બને છે…....
મનોરંજન

જ્યારે સલમાનના કારણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી- ત્યારે શાહરૂખ ખાને માફી માંગી હતી

admin
જ્યારે સલમાનના કારણે ઐશ્વર્યા રાયને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી- ત્યારે શાહરૂખ ખાને માફી માંગી હતી ઐશ્વર્યા રાય ફિલ્મો કરતાં સલમાન ખાન સાથેના કથિત અફેરને કારણે...
અપરાધ

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

admin
શાહીબાગમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ મૃતક યુવકની ઓળખ...
બિઝનેસ

કડાકો / આઈટી સ્ટોક્સમાં મોટા ઘટાડાના કારણે 500 પોઈન્ટ ગગડી સેન્સેક્સ બંધ, નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઘટાડો

admin
Stock Market Closing On 17th April 2023: ત્રણ દિવસની રજા બાદ આ સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યો હતો. ઈન્ફોસિસની આગેવાની...
ગુજરાત

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin
અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મીડિયા...
ગુજરાત

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin
રાજ્યમાં દારૂબંધી હોવા છતા પણ છાશવારે દારૂ પકડાયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે શહેરના પોશ વિસ્તારમાંથી એક એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલ...
ટેકનોલોજી

Samsung Galaxy M14 5G થઈ રહ્યો છે લોન્ચ, ઓછા બજેટમાં મળશે 5G ફોન, આટલી હશે કિંમત

admin
Samsung Galaxy M14 5G Price: સેમસંગ ટૂંક સમયમાં બજેટ 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ Samsung Galaxy M14 5Gને ટીઝ કર્યું છે, કંપનીએ...
અપરાધ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર, ઇવેન્ટ કંપની સાથે છેતરપિંડી મામલે કોર્ટમાં થઈ સુનાવણી!

admin
મહાઠગ કિરણ પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેતરપિંડીના આરોપમાં કિરણ પટેલને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો...
અપરાધ

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin
ઓઢવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવમાં એન્જિનિયર પતિએ તેની પત્ની વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવવાની અને ગાલ પર ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી...
ગુજરાત

બીઝ ટ્રીઝ નેટવર્કિંગ અને બિઝનેસ કોમ્યુનિટી દ્વારા બિઝનેસ ગ્રોથ માટેના મહાસંગ્રામ એટલે “કુરુક્ષેત્ર – ૨૩”નું ભવ્ય આયોજન કરાયું

admin
તાજેતરમાં યોજાયેલ એક પ્રેસ વાર્તામાં બીઝ ટ્રિઝ બિઝનેસ અને નેટવર્કિંગ કોમ્યુનિટી ગ્રુપ જે છેલ્લા 2 વર્ષોથી ગુજરાતમાં સક્રિય છે અને જેમના ૪ ચેપ્ટર્સમાં ૧૫૦ થી...