અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી
જિલ્લા કલેક્ટર કચેરી, અમદાવાદ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોનું...
