નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ગઠબંધનની સરકાર આવશે તો ઈવીએમ હટાવશે
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે મુંબઈમાં આયોજિત ઈન્ડિયા એલાયન્સની રેલીમાં વિપક્ષી નેતાઓએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર જોરદાર નિશાન સાધ્યું હતું. નેશનલ...
