પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટી ઈજા થઈ છે, ફોટામાં તેમના માથામાંથી લોહી નિકળતુ દેખાઈ રહ્યું છે. તેમને કોલકાતાની SSKM હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના ઘરે ટ્રેડ મિલ કરતા સમયે પડી ગયા હતા. ત્યારબાદ અભિષેક બેનર્જી તેમને હોસ્પિટલ લઈ ગયા. તૃણ મોલ કોંગ્રેસે મમતા બેનર્જી માટે પ્રાર્થના કરવા કહ્યું છે.