SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે
ફલાવર શોની સફળતા બાદ અમદાવાદમાં SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેકટ કમળ આકારમાં...
