વડોદરા-કરાંચી જેલથી છૂટી સ્વદેશ પરત ફરેલા દિવના માછીમારે પાકિસ્તાનની જેલમાં વિતાવેલા દિવસો વિશે કહી કંઈક આવી કહાની
પાકિસ્તાનમાંથી મુક્ત થયા બાદ વધુ 200 માછીમારો સ્વદેશ પરત ફર્યા. જેમાં અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે પકડાયેલ પાકિસ્તાન અને ત્યાર બાદ સ્વદેશ પરત ફરેલા દીવમાં...
