October 11, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5620 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
તાજા સમાચારમનોરંજન

બોલીવુડ ઉપર આવ વખતે મરાઠી ફિલ્‍મોનો ખતરો.

Ahmedabad Samay
  બોલિવુડના સ્ટાર્સની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા સમયમાં જ તેલુગુ અને કન્નડ ફિલ્મોએ થિયેટર પર કબજો જમાવી લીધો છે. હવે દિવાળી પર લાગી...
તાજા સમાચારદુનિયાદેશરમતગમત

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં ટી20 વિશ્વકપની રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમોએ ખરાબ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને રન ચેઝ...
ગુજરાતઅપરાધતાજા સમાચાર

ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

Ahmedabad Samay
વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં...
ગુજરાતતાજા સમાચારદેશ

કેદારનાથ : હેલિકોપ્‍ટર ક્રેશ ની મોટી દુર્ઘટના બની, દુર્ઘટનામાં ભાવનગરની ૩ યુવતીઓ સહિત ૭ ના મોત

Ahmedabad Samay
કેદારનાથમાં એક હેલિકોપ્‍ટર ક્રેશ હોવાના કારણે મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં ૭ના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, કેદારનાથથી ૨ કિ.મી. દુર...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay
ચૂંટણી આવે એટલે જેમ નેતાઓ અને સભાઓનો જાણે પર્વ આવ્‍યો હોય તેમ વિવિધ સર્વે અને પોલ પણ વધી ગયા છે, પહેલા ઓપીનિયન પોલ આવે અને...
તાજા સમાચારદેશધર્મ

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay
વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ...
ગુજરાતતાજા સમાચારધર્મ

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay
રવિવાર ને શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો...
ગુજરાતતાજા સમાચાર

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay
આજ રોજ અમદાવાદના વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એજ્યુકેશનના ક્ષેત્રે સફળતાપૂર્વક વર્ષ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાર્ષિક સ્નેહ મિલનનુ...
ગુજરાતતાજા સમાચાર

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay
અમદાવાદના કાંકરિયા ખાતે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન અને સેવ ઇન્ડિયન ફેમિલી ના સદસ્યો દ્વારા દશેરા નિમિત્તે જનજાગૃતિ અને લોકહિત માટે કાનુન નો નો દુર ઉપયોગ કરતી...
તાજા સમાચારમનોરંજન

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી

Ahmedabad Samay
પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી છે. ફિલ્‍મ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન...