ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જનકલ્યાણ કાર્ય અને લોકોને મદદરૂપ થઇ શકે તે અર્થે રાષ્ટ્રીય કાર્યાલયનું વસ્ત્રાલ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
