આજ રોજ કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગજેન્દ્ર શેખવા ને અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે *શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા આજ રોજ મને સોરાષ્ટ્ર દક્ષિણ ઝોન પ્રવક્તા તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં બોટાદ/સુરેન્દ્રનગર/ભાવનગર/અમરેલી,જિલ્લા ના પ્રવક્તા તરીકે ની મને જવાબદારી શોપવામાં આવેલ છે*
*જે પુરી નિષ્ઠા પૂર્વક નિભાવીશ.સર્વે સમાજ ને એક તાત્તણે જોડવા માટે સમાજ ની એકતા બની રહે એવા પ્રયાસ કરીશ,*
*સમાજ ના પ્રશ્નો ને સત્ય ની વાચા આપવા માટે કટિબદ્ધ છું હંમેશા સમાજ નો ઋણી છું કરણી સેના નો ઋણી છું*
*ગજેન્દ્ર શેખવા બાબરા.ડી.અમરેલી*
*કોલિંગ-મો.96622 75401*
*વોટ્સએપ ઓન્લી-96 242424 99*