અમદાવાદ ટ્રાફિક ડિવિઝન…૨૦…ના જયેશ કુમાર પી રાઠોડ સનદ.. નંબર.. ૨૦૩૦૩૫..જેમને ચાલુ ફરજ માં કોરોના થતા તેઓ અકાળે અવસાન થતા ગુજરાત સરકાર ના રિલીફ ફંડ માંથી રૂપિયા..૨૫.૦૦.૦૦૦ ..(પચીસ લાખ)નો ચેક આજ રોજ તેમના પત્ની અને તેમના માતા તારીખ..૧૩/૦૭/૨૦૨૧ ના રોજ અમદાવાદ ના પશ્ચિમ ના જિલ્લા કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત સાહેબ તેમજ પૂર્વ ના જિલ્લા કમાન્ડર શ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને ડિવિઝન..૨૦….ના ડિવિઝન.કમાન્ડર મુકેશ પી શાહ સાહેબ ના હસ્તે આપવા માં આવ્યો હતો.