September 22, 2026
ગુજરાત

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

“દ્વારકા માં ભગવાનનો સાક્ષાત્કાર ભક્તો ને  મળ્યો ચમત્કારી  નજારો જોવા મળ્યો હતો, ગત રાતે પુરજોશમાં વરસાદ વરસી રહ્યો હતો વિજળીના જાણે તાંડવઃ કરી રહી હોય એમ પડી રહી હતી. ગત રાત્રે  દ્વારકા મંદિર પર   વિજળી પડતા દ્વારકાધીશ ની ધજા પર વીજળી પડી અને જાણે જગતના તાતે તે વીજળી પોતાના અંદર સમાવી લીધી હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો.

https://youtu.be/EcJfW016x2s

આ વીજળી એટલી ભયંકર હતી કે જો આ વીજળી અન્ય કોઈ જગ્યાએ પડત તો તે જગ્યા તહેશ નહેશ થઇ જાત કેટલાય જણાને જીવ ગુમાવું પડત. પરંતુ દ્વારકાધીશએ વીજળી પોતાના અંદર સમાવી ભગતોના પ્રાણ બચાવી લીધા હતા.

New up 01

Related posts

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિના અવસરે આયોજિત રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને મોદીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના અપાઇ

Ahmedabad Samay

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો