થોડાક માસ અગાઉ શિલ્પના અને મુકેશના એક બીજાની મરજી મુજબ પ્રેમ વિવાહ થયા હતા થોડા સમય બાદ ઘરમાં અણબનાવ બનવા લાગ્યા શિલ્પા અને મુકેશના પરિવાર વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને પૈસાની માંગણી કરવા લાગ્યા હતા.
થોડા સમય પહેલા શિલ્પા પાસે થી નોટરી ઉપર જબરજસ્તી, શિલ્પા ની મરજી વિરુદ્ધ અને માતાપિતા ની ગેરહાજરી માં છુટાછેડા ના લખાણ ઉપર મુકેશ ના પરિવાર ના લોકો એ સહીઓ કરાવી લીધેલ હતી.,
શિલ્પાને તેના ઘરે મોકલી આપી હતી.શિપ શિલ્પા તથા તેમના માતાજી ને બોમ્બે કેન્ડક્ટર પાસે જાહેર માં માર માર્યા બાદ સારવાર અર્થે L. G હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારવાની ઘટના વટવા G I D C પોલીસ સ્ટેશને જાણ કરી રજુઆત કરતાં આ ગુના બાબતે કોઈ પણ F I R પણ દાખલ નથી થયેલ,
શિલ્પાબેન ને પીઠ ના ભાગે ઢસડી ને જાહેર માં ગડદા
પાટુ નો માર મારવામાં આવ્યું હતું. આ બાબતે મહિલા પોલીસ સ્ટેશન માં પણ જાણ કરતાં 2 દિવસ માં તમને બોલાવીશું કે જણાવીશું એવું મહિલા પોલીસ સ્ટેશન તરફથી જાણવામાં આવેલ છે. આ શિલ્પાબેન યાદવ અને તેની માતાજી ને માર માર્યા બાદ સારવાર અર્થે L G હોસ્પિટલ માં શિલ્પાબેન અને તેમના માતાજી જોવા મળ્યા હતા,
છોકરી શિલ્પાબેન ને અને તેના માતાજી ને આજે છોકરા ના પરિવાર ના લોકો એ જાહેર માં માર મારતા આ છોકરી નો સમગ્ર પરિવાર આજે એક ભય ના ઓથા હેડઠ જીવી રહ્યો છે અને આવતી કાલે આ સમગ્ર મામલે વટવા G I D C પોલીસ સહીત અન્ય પોલીસ વિભાગ ની ની કામગીરી બાબતે સવાલ ઉભા થાય છે,