September 22, 2026
ગુજરાત

‛ટચ ધ સ્કાય’ દ્વારા જનતા માટે મહા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું. 

 મોટીવેશનલ સોશિયલ મૂવમેન્ટ – જે સમગ્ર ભારત અને વિશ્વમાં કામ કરી રહી છે આ મૂવમેન્ટ અંતર્ગત હેલ્દી ઇન્ડિયા એટલે કે સ્વસ્થ ભારત અંતર્ગત દેશ-દુનિયામાં કામ થઇ રહ્યું છે covid 19 મહામારી છે જે કુદરતી છે જેને પહોંચી વળવા દેશ-દુનિયાની સરકારો અને મેડિકલ સંસ્થાઓ કામ કરી રહી છે.

આ મહામારી થી લડવા  માર્ગદર્શન ઈલાજ અને ઉપચાર અત્યંત જરૂરી છે, જે માટે ” touch the sky” સતત કાર્ય કરી રહી છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ન સ્વપ્નના ભારત માં covid વેક્સિનેશન નું મહા સ્થાન છે આ વેક્સિનેશન નું જનતા સુધી લાભ પહોંચાડવા અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ફતેહવાડી, સરખેજ રોડ,અમદાવાદ ખાતે મહા વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.

Related posts

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશન આપવાનું કાર્ય હાથધરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો