September 22, 2026
ગુજરાત

PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર, યુવાનો તૈયારીઓમાં જુટી ગયા

રાજ્યમાં આગામી તારીખ 3જી ડિસેમ્બરથી LRD અને PSI ની પરીક્ષાની શારીરિક કસોટી યોજાવા જઇ રહી છે. ત્યારે  PSI અને LRDની ભરતીને લઇ  કોલ લેટર જાહેર થવાના સાથેજ ઉમેદવારો તડામાર તૈયારીઓ કરવામાં લાગી ગયા છે,

શહેરો અને રાજ્યોમાં જ્યાપન શારીરીક પ્રેક્ટિસ કરવા લાયક ગાર્ડ કે મેદાન છે ત્યાં યુવકો અને યુવતીઓની પ્રેક્ટિસ કરવા માટે ભીડ જોવા મળી રહી છે , યુવક અને યુવતીઓ એક બીજાના સાથે રનિંગ પ્રેક્ટિસ અને કસરત કરતા જોવા મળી રહ્યા છે.

આજ રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ ગાર્ડમાં યુવક અને યુવતીઓ ગ્રુપમાં પર્કટિસ કરતા જોવા મળી રહ્યા છે એક બીજાનો હોસ્લો મજબૂત કરી વોમર્પ કરી તનતોડ યુવાનો મહેનત કરી રહ્યા છે .

https://m.facebook.com/story.php?story_fbid=572002630545139&id=100056207738469

અમદાવાદ સમય સમાચારપત્ર PSI અને LRD ની શારિરીક કસોટીની તૈયાયરી કરી રહેલ યુવાનોને હાર્દિક શુભકામનાઓ

 

Related posts

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાની યોજાઇ મહત્વની બેઠક

Ahmedabad Samay

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો