September 22, 2026
ગુજરાત

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન  દ્વારા ડિઝિટલ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, સૌરવ જૈન દ્વારા ઘણા વર્ષોથી ડિઝિટલ દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યું હતું. જેમના થી પ્રેરણા લઇ આજ રોજ અમદાવાદ ખાતે ડિઝિટલ એજ્યુકેશનને લઇને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.                            આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે મનીષ કુમાર,ડો. ઋષિકેશ વેદ, મદ્હિશ પરિખ અને અમિત પંચાલ હાજર રહ્યા હતા આ તમામ ઇવેન્ટ ખુશ્બુ વધાણી દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરને ડિઝિટલ ની દુનિયામાં કંઇક નવું અને વિકસિત કરવાના પ્રયાસ કરવા પર ચર્ચા કરવામાં આવી હતી ઇવેન્ટને એમ.પી. બિરલા ગ્રૂપ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યું હતું

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

ડૉ. અપર્ણા વર્મા આસિસ્ટન્ટ પ્રોફેસરને કોલકાતા ખાતે GoC-in-C ઈસ્ટર્ન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ R.C. તિવારી PVSM, UYSM, AVSM, SM દ્વારા પ્રશંસનીય પદક એનાયત કરવામાં આવ્યો

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો