દીવાળીમાં કરેલી ભૂલ જનતાએ ફરી દોહરાવી, પતંગ લેવા લોકોએ ભારે ભીડ જમાવી, સરકારી ગાઈડલાઈન ની ખુલ્લેઆમ થઇ રહ્યો છે ઉલ્લંઘન, અમદાવાદમાં ઠેરઠેર પતંગ લેવા લોકોએ ભારી ભીડ એકઠી જોવા મળી રહી છે લોકોને કોરોના ની ભીત ફરી ઉડી છે, દિવાળીના સમયે જેરીતે લોકોએ ભીડ કરીને ગાઈડલાઈન નો પાલન ન કરીને અમદાવાદના દવાખાના ભરી નાખ્યા હતા તેવાજ દ્રશ્યો આજે જોવા મળ્યા છે.
કોરોના વોરીયરસ માટે ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળીમાં કોરોનાનો રાફળો ફાટ્યો હતો તેને નિયંત્રણ લાવવામાં કેટલાય વોરિયરોએ જીવ ગુમાવ્યો તેમની પ્રાણની આહુતિ બાત જાય તેવી સંભાવના દેખાઇ રહી છે, માણ માણ દિવાળીની ભૂલ સુધરી છે તો લોકોએ ઉત્તરાયણ પર તેજ ભૂલથી લોકોએ દોહરાવી છે સરકારે ઉત્તરાયણમાં છુટ આપીને બીજી વાર મોટી ભૂલ કરી હોવાનું દેખાઇ રહી છે, માસ્ક ન પહેરવા પર ૧૦૦૦રૂપિયા નો મેમો ફળવા વાળી પોલીસ અને મ્યુનિસિપલ કર્મચારીઓ પણ અદ્રશ્ય દેખાયા,ભીડવાળી જગ્યાએ પોલીસ કે મ્યુનિ. કોર્પોરેશન ના પણ કર્મચારીઓ ન દેખાયા હવે જોવાનું એ છે કે આ ભૂલ સરકારને અને જનતાને કેટલી ભારે પડે છે.