September 21, 2026
દેશ

દેશની આ હસ્તીઓને થયો કોરોના, તમે પણ ચેતી જજો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે ટ્વિટ કરીને પોતે પણ કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી

 

કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર નાથ પાંડેને પણ કોરોના પોઝીટીવ આવતા ટવીટ કરી પોઝીટીવ આવ્યાનું જણાવ્યું

 

બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોના પોઝિટીવઃ બાબુલ સુપ્રિયો – પત્‍નિ અને પિતા અંકિત અનેક સ્‍ટાફ મેમ્‍બર કોરોના સંક્રમિત

 

મહારાષ્ટ્રના કેબીનેટ મીનીસ્ટર ઍકનાથ શિંદેને કોરોના વળગ્યો.

 

 

પ્રિયંકા ગાંધી વાડ્રા હોમ આઇસોલેશન થયા, પરિવારના સદસ્ય અને સ્ટાફના કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

 

એનસીપીના સુપ્રિમો શરદ પવારના પૌત્ર તથા એનસીપી પક્ષના ધારાસભ્ય રોહિતને કોરોના વળગ્યો

New up 01

Related posts

રવિવારે સવારે એક પછી એક ત્રણ વિસ્ફોટોથી કેરળ હચમચી ગયું હતું

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો