September 22, 2026
ગુજરાત

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

તારીખ 26/01/2022 ના રોજ ધંધુકા શહેરના નવયુવાન કિશનભાઈ શિવાભાઈ ભરવાડની ઉપર વિધર્મીઓ દ્વારા ફાયરીંગથી હત્યા કરવામાં આવેલ જેને કારણે હિન્દુ સમાજમાં દુખ અને રોષની લાગણી પ્રવર્તી છે .

જેને લઇને આ કેશને ફાસ્ટટેક કોર્ટમાં તાત્કાલીક ધોરણે ચલાવી આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના વિધર્મીઓ કરે નહીં તેવો દાખલો સમાજમાં બેસાડવામાં આવે તેવું આવેદનપત્ર અમદાવાદ કલેકટર શ્રી ને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિનંતી કરવામાં આવી હતી . આ  બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.

Related posts

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay

ભર ઉનાળે શિતળતા આપવા બનાવાયેલા અમદાવાદના ખાલીખમ તળાવો ટ્રીટેડ પાણીથી ભરાશે

admin

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો