કોરોના જેવી મહામારી સામે લડવા માટે સાવચેતી અને વેકસી એજ એક માત્ર ઉપાય છે તે માટે નરોડાના કાઉન્સિલર શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા અપીલ કરાઈ છે કે,
“ચેરમેન/સેક્રેટરીશ્રી, સોસાયટી,નરોડા વોર્ડમાં ડ્રાઇવ વેક્સિન નીચે મુજબના સેન્ટરોમાં આપવામાં આવશે.જેમાં સોસાયટીમાં વધુમાં વધુ લોકો વેક્સીનેશનનો લાભ લે અને કોરોનાથી સુરક્ષિત થાય તે અંગે ખાસ ઘટતું થવા વિનંતી છે…..આપની સેવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી…
1.નોબલનગર અર્બન હેલ્થ સેન્ટર, નરોડા પોલસ સ્ટેશન સામે
2. નરોડા કોમ્યુનિટી હોલ, નરોડા પોલીસ સ્ટેશન પાસે
3. નરોડા સી.એચ.સી. સેન્ટર, ભરવાડ વાસ
4. લેઉવા પટેલ સમાજ વાડી, માછલી સર્કલ પાસે.”
આ તમામ સ્થાને કોરોના ગાઇડલાઈન નો ધ્યાન રાખી લોકોએ સમયસર વેકસીન લેવા વિનંતી કરાઇ છે.