September 21, 2026
ગુજરાત

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી નવો ચિલો ચાતર્યો હતો. અને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. આજે ગ્લોબલ વોર્મિંગની વર્તાઈ રહેલી અસરો અને કોરોના વાયરસ સામે શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી.

આજે  છાણાંની હોળી વિસરાઈ ગઈ છે તેવામાં  શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વિજ્ઞાનનાં ઋતુચક્ર અને કાર્બનચક્રના પ્રકરણમાંથી પ્રેરણા લઈ વૈદિક  હોળી પ્રગટાવી હતી.  દેશી ગાયના છાણાંની વૈદિક હોળી પ્રગટાવી સમાજને નવી રાહ ચિંધવાનું કામ કર્યું હતું. આવી હોળીથી માત્ર પર્યાવરણને પરંતુ હોળીની પ્રદક્ષીણા કરનારા લોકોને પણ ફાયદો થાય.

https://youtu.be/20u1NA4Md-I

Related posts

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા માટે બોર્ડ દ્વારા ૦૬ માર્ચ ૨૦૨૨ તારીખ જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

40 રૂપિયે મળતી ડુંગળી લોકો માટે બજારમાં 70 થી 80 રૂપિયા થઈ ગઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો