June 25, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

ભાજપની યાદી બાદ ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસ બુધવારે મોડી રાતે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે.

મોટાભાગના વર્તમાન ધારાસભ્યો રીપીટ કરાયા છે, કોંગ્રેસે ગોંડલથી ગોવિંદભાઈ દેસાઈના પુત્ર યતિશ દેસાઈને ટિકિટ આપી છે જયારે જેતપુરમાં દીપકભાઈ વેકરીયા ,જામનગર સાઉથમાં મનોજ કથીરિયાને મેદાનમાં ઉતાર્યા છે
ભાવનગર વેસ્ટમાં કિશોરસિંહ ગોહિલ ચૂંટણી લડશે તેમજ બડાસામાં મામદભાઈ જંગ,માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા,ભુજમાં અરજનભાઇ ભુડીયાને ટિકિટ આપી છે

 

 

 

Related posts

પીએસઆઈ ભરતી કૌભાંડને લઈને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો જવાબ

Ahmedabad Samay

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ શહેરના પ્રમુખશ્રી સત્ય સુજલ મિશ્રા (સત્યેન્દ્રભાઈ)નું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

પાન મસાલા સ્ટોક કરીલો, કોરોના કંટ્રોલમાં ના આવે ત્યા સુધી શહેરના પાન ગલ્લા બંધ રાખવાનો નિર્ણય કરાયો

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગરમાં એક યુવાનની જાહેરમાં કરાઇ હત્યા

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો