June 24, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

આજ રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા દસક્રોઈ વિધાનસભા ખાતે ઉમેદવાર શ્રી કિરણભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યુ અને અમરાઇવાડી વિધાનસભા માંથી શ્રી વિનયભાઇ ગુપ્તાએ ઉમેદવારી ફોર્મ ભર્યું,

વિનયભાઇ ગુપ્તા (અમરાઇવાડી વિધાનસભા ઉમેદવાર)

https://youtu.be/s1bxJt0XJOw

ફોર્મ ભર્યા બાદ ભવ્ય વિજય સંકલ્પ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ, રેલીમા મોટી સંખ્યામા કાર્યકરો જોડાયા હતા ભવ્ય રેલી યોજી હતી

કિરણભાઇ પટેલ (દસક્રોઈ વિધાનસભા ઉમેદવાર)

https://youtu.be/TglORs2-gb0

Related posts

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

 રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો