September 23, 2026
ગુજરાત

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે સુપ્રિમ કોર્ટ ન્યુ દીલ્હી અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશાનુસાર લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની સ્થાપના ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવનાર છે. જે અન્વયે ઈચ્છુક વકીલોએ જાહેરાત માટેની ગાઈડલાઈનનો સંપૂર્ણ અભ્યાસ કરી જે તે પોસ્ટને લગતી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૮ માર્ચ સાંજના ૫:૦૦ કલાક સુધી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દવારા નિયત કરેલ અરજી ફોર્મમાં વિગત ભરી ડિસ્ટ્રીકટ કોર્ટ, ભાવનગર ખાતેની ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે. જાહેરાત ભાવનગર બાર એસોસીએશન તથા તાલુકાના બાર એસોસીએશનમાં મોકલવામાં આવેલ છે. તેમ ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભાવનગરની અખબારી યાદીમાં જણાવે છે . અમદાવાદ દવારા નિયત કરેલ અરજી ફોર્મમાં વિગત ભરી ડિસ્ટ્રીકટ કોર્ટ, ભાવનગર ખાતેની ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગ, પહેલો માળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર ખાતે મોકલી આપવાની રહેશે. જાહેરાત ભાવનગર બાર એસોસીએશન તથા તાલુકાના બાર એસોસીએશનમાં મોકલવામાં આવેલ છે. તેમ ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભાવનગરની અખબારી યાદીમાં જણાવે છે .

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

સેટેલાઇટમાં ચાલુ કારમાંથી પિસ્ટલ કાઢી લોકોને ડરાવતા સાહીલ ભરવાડ અને હરદેવની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,

Ahmedabad Samay

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો