અમદાવાદના નરોડ વિસ્તારમાં આવેલ શ્રી રામ વાટીકાનો વિડીયો વાયરલ થયા બાદ ફ્લેટમાં સોસિયલડીસ્ટેન્સ નો માં અંબેની આરતીમાં ચુસ્તપણે પાલન કરાયો, ચેરમેન શ્રી ભાવેશ ચૌહાણ ના રહેવાસીઓને સોસિયલડીસ્ટેન્સનો પાલન કરવા અને માસ્ક પહેરીને આરતીમાં ભાગ લેવા માટે આગ્રહ કર્યો હતો, જેનો રહેવાસીઓ એ તેમના આ આગ્રહને આવકારી સોસિયલડીસ્ટેન્સ નો પાલન કરી માસ્ક પહેરી ચુસ્ત પાલન કરી આરતી કરી હતી.