September 21, 2026
દેશ

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

દિલ્હી -એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે,  ઉત્તર ભારતમાં પણ આંચકા મહેસુસ કરાયા છે,આ ભૂકંપનું  અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ  હોવાનું અને અંદાજે 30 થી 40 સેંકન્ડ સુધી આંચકા અનુભવાયાનું જાણવા મળે છે, પંજાબ-જમ્મુ કાશ્મીરમાં આંચકાઅનુભવાયા છે

જયારે  ચીન, પાકિસ્તાન અને કઝાકિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા છે ભારે આંચકાથી  લોકો ઘરની બહાર દોડી ગયા  હતા,આ ઉપરાંત લેહ, અમૃતસરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Related posts

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

દેશના પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની  ૮મી પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Ahmedabad Samay

પ્રવીણ નેતારુના હત્યા કેસમાં ચોંકાવનારી માહિતી આવી સામે,આગામી ૨૪ વર્ષ એટલે કે ૨૦૪૭ સુધીમાં ભારતને ઈસ્‍લામિક દેશ બનાવવાનું કાવતરું આવ્યું સામે

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ધર્મ પરિવર્તન ન કરવા પર નિધિ ગુપ્તાની હત્‍યા કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો