August 8, 2026
ગુજરાત

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો

અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં  વાવાઝોડા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.જેમાં બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, જજીસ બંગલો, નરોડા,  મેમનગરમાં વરસાદ પડ્યો છે.તેમજ શહેરના પૂર્વ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

Related posts

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

Ahmedabad Samay

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો