September 23, 2026
અપરાધ

ખૂનની કોશીષ તથા મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ફેઝલખાન ઉર્ફે પઠાણની ધરપકડ કરાઇ

ખૂનની કોશીષ તથા મારામારીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ફેઝલખાનની ધરપકડ કરવામાં આવી તે દરમિયાન આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નંગ-૦૬ મળી કુલ કિ.રૂ.૧૫,૬૦૦/-નો મુામાલ મળી આવતાં  ગુનો દાખલ કરવામાં આવેલ છે.

આરોપી આ હથીયારો  અજયપાલસિંહ ઉર્ફે એપી ઉર્ફે જોન્ટી જબરસિંહ રાજપૂત, રહે.કેલાવા, થાના-કરવડ, જોધપુર, રાજસ્થાનનો અગાઉ સરખેજ ખાતે રહેતો હતો ત્યારે તેની પાસેથી રૂ.૩૦,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે.

 

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ:

* આરોપી અગાઉ વર્ષ-૨૦૧૩ માં દાણીલીમડા પો.સ્ટે. ખાતે લૂંટના એક ગુનામાં પકડાયેલ છે.

* આરોપી અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન વર્ષ-૨૦૧૫ માં લૂંટના એક ગુનામાં પકડાયેલ છે.

* આરોપી અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન વર્ષ-૨૦૧૭માં શરીર સબંધી એક ગુનામાં પકડાયેલ છે.

* આરોપી અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશન વર્ષ-૨૦૧૮માં શરીર સબંધી એક ગુનામાં પકડાયેલ છે.

* વોન્ટેડ આરોપી અજયપાલસિંહ ઉર્ફે એપી ઉર્ફે જોન્ટીનો વર્ષ-૨૦૧૯ માં ખૂનના ગુનામાં પેરોલ મેળવી ફરાર થઇ ગયેલ છે. તે બાદ બીજા બે ખુનના ગુનાઓને અંજામ આપેલ છે.

Related posts

કર્ણાવતી પગરખામાં નોકરી કરતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં જ ધંધો કરતા એક વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું, 

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

ક્રુષ્ણનગરના પાર્શ્વનાથ ટાઉનશીપમાં ૦૧ માં થી ૦૯,૮૪,૪૦૦ કિંમતની ચોરી

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

admin

એક ટિપ્પણી મૂકો