દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે ત્રિ-દિવસીય ઓલ ઈન્ડિયા ઈનડીપેડન્સ કપ ૨૦૨૩ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના કરાટે કોચ જુજારસિંહ વાઘેલા અને રજતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ટીમના ખેલાડીઓએ ભાગ લઈ શાનદાર પ્રદર્શન કરી અલગ અલગ વયજૂથ અને વજનગૃપમાં ૫ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર મેડલ, ૧૧ બ્રોન્ઝ મેડલ જીતી રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું
મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ
૧. પટેલ ભવ્યા. એમ. – ગોલ્ડ/ સિલ્વર મેડલ
૨. જોષી રુદ્ર. એસ. – ગોલ્ડ મેડલ
૩. સોલંકી સોમ્ય. એચ. – ગોલ્ડ મેડલ
૪. ડામોર જીગર. જે. – ગોલ્ડ મેડલ
૫. આચાર્ય આર્યન. એન. – ગોલ્ડ મેડલ
૬. પટેલ મિશ્વા. એ. – ૨. સિલ્વર મેડલ
૭. મકવાણા બિજલ. જી. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૮. જાદવ યશવી. સી. – સિલ્વર મેડલ
૯. પુરોહિત. દેવસ્ય. એસ. – સિલ્વર/ બ્રોન્ઝ મેડલ
૧૦. મકવાણા જયદીપ. એસ. – સિલ્વર મેડલ
૧૧. પ્રણામી સૂરજ. ડી. – સિલ્વર/બ્રોન્ઝ મેડલ
૧૨. જૈન સિદ્ધિ. પી. – બ્રોન્ઝ મેડલ
૧૩. જયસ્વાલ ક્રિશા. બી. – બ્રોન્ઝ મેડલ
૧૪. વીરપૂરા નિષ્ઠા. એ. – બ્રોન્ઝ મેડલ
૧૫. સોની. નેત્રા. કે. – બ્રોન્ઝ મેડલ
૧૬. પગી સાક્ષી. ડી. – બ્રોન્ઝ મેડલ
૧૭. મકવાણા જાગૃતિ. એસ. – બ્રોન્ઝ મેડલ
૧૮. જાદવ નિષ્ઠા. સી. – બ્રોન્ઝ મેડલ
૧૯. ડામોર હેમાક્ષી. આર. – બ્રોન્ઝ મેડલ
થોરી. જગદીશભાઈ. એ , પરમાર મહિપતસિંહ અને ચૌધરી પ્રદીપકુમાર. એમ એ કોચ તરીકે ચેમ્પયનશિપમાં ઉત્કૃષ્ઠ કામગીરી નિભાવી હતી
ઉપરોક્ત સર્વે ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા