September 22, 2026
Other

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને ચીમકી આપતા કહ્યું છે કે, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો સંચાલકો નોંધણી નહી કરાવે. પ્રિ સ્કૂલ માટે 15 વર્ષના ભાડા કરારને કારણે 6 ટકાને બદલે 12 ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. પ્રિ સ્કૂલ રજીસ્ટ્રેશન માટે વર્ગ દીઠ રજીસ્ટ્રેશન ફીનો નિયમ ખોટો છે. 1 જાન્યુઆરીએ શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી સાથે આ અંગે બેઠક યોજી હતી.

બેઠકના એક મહિના બાદ પણ કોઈ નિર્ણય આવ્યો નથી. જો આગામી 15 દિવસમાં નિર્ણય નહી આવે તો અમે નોંધણી વિના જ પ્રિસ્કૂલ ચલાવીશું તેવુ સંચાલક મંડળે જણાવ્યું છે.

Related posts

પંજાબના મુખ્‍યમંત્રી ભગવંત માનની પુત્રીએ તેના પિતા પર ગંભીર આરોપ લગાવ્‍યા

Ahmedabad Samay

દેશમાં દિવાળી જેવો માહોલ,સમારંભ પહેલા જ દેશમાં ૧ લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થઈ ગયો

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

૩૩ વર્ષ બાદ રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ થી અયોધ્યા માટે રથ યાત્રાનો આયોજન કરાયું

Ahmedabad Samay

કેમ્પ સદર બજારના વાલ્મિકી વાસમાં ભવ્ય મહા આરતી, ભાજપના આગેવાનોની ઉપસ્થિતિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો