November 6, 2026
ગુજરાત

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

શહેરમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા ફૂટફાટ પર રહેતા જરૂરત મંદ લોકો ને ઠંડીથી બચવા માટે બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા,

અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં રાત્રીના સમયે જરૂરમંદોને સંસ્થાની મહિલાઓ દ્વારા ૫૦ -૬૦ જેટલા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં નવા મતદારોને ઘરે જઈ ચૂંટણી કાર્ડનું વિતરણ, યુવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ

Ahmedabad Samay

નવા ૧૬ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો