November 17, 2025
અપરાધગુજરાત

અમદાવાદ ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળી મોટી સફળતા, LPG ગેસના ટેન્કરમાં ભરેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદ પોલીસ સ્ટેશનની હદમાં S.M.C ની ટીમ ત્રાટકી,ગેસ કન્ટેનરમાં થી અંદાજે એક હજાર પેટી થી વધારે દારૂ પકડાયો,ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો LPG ગેસના ટેન્કરમાં ભરેલો હતો,S.M.C ની ટીમે અમદાવાદ એક્ષપ્રેસ હાઇવે પરથી બાતમી આધારે આ દારૂ ભરેલ ટેન્કર ઝડપી લીધું છે,

ગુજરાતમાં ૩૧ ડિસેમ્બર ની ઉજવણી ને લઈ આટલો મોટો જથ્થો સપ્લાય થતો હોવાની આશંકા,અમદાવાદ ગ્રામ્ય ની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ,

અંદાજે દારૂ ની બોટલ ૧૧૨૬૮, અંદાજીત કિંમત ૪૧,૭૮,૮૦૦, મોબાઇલ નંગ :- ૧ અંદાજીત કિંમત
૫૦૦૦,રોકડ રૂ. ૧૯૫૦/- જપ્ત,વાહન : ૦૧ અંદાજીત કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ રૂ ૬૬,૮૫,૭૫૦ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે

Related posts

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

અમદાવાદ-ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો કોર્પોરેશને સન્માન કાર્યક્રમ ના રાખતા વિદ્યાર્થીઓ નારાજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો