August 9, 2026
ગુજરાત

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

આજ રોજ શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસ પર અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રભુ શ્રી રામના આવેલ ફ્લેટ શ્રી રામ કુટીરમાં આજ દિનને એક મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો છે, https://youtu.be/yP9k34CB_3U?si=dJ9MT0A8dQI6IwM- ફ્લેટને સુંદર લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે, ભગવાન શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજીની રંગોળી પણ દોરવામાં આવી હતી
મહિલા બાળકો અને યુવાનો દ્વારા ફ્લેટમાં પ્રભુ શ્રી રામની સમૂહ શોભાયાત્રા યોજાઈ હતી, ત્યારબાદ પ્રભુ શ્રી રામના અને હનુમાનજીના ભક્તિમય ભજન ગાવવામાં આવ્યા, ફ્લેટના તમામ રહીશો દ્વારા પાંચ દિવા ની સામુહિક આરતી કરવામાં અને ભોજન કરવામાં આવ્યું હતું.

Related posts

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો