આજ રોજ શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસ પર અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રભુ શ્રી રામના આવેલ ફ્લેટ શ્રી રામ કુટીરમાં આજ દિનને એક મોટો તહેવાર તરીકે ઉજવવામાં આવ્યો છે, https://youtu.be/yP9k34CB_3U?si=dJ9MT0A8dQI6IwM- ફ્લેટને સુંદર લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે, ભગવાન શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજીની રંગોળી પણ દોરવામાં આવી હતી
મહિલા બાળકો અને યુવાનો દ્વારા ફ્લેટમાં પ્રભુ શ્રી રામની સમૂહ શોભાયાત્રા યોજાઈ હતી, ત્યારબાદ પ્રભુ શ્રી રામના અને હનુમાનજીના ભક્તિમય ભજન ગાવવામાં આવ્યા, ફ્લેટના તમામ રહીશો દ્વારા પાંચ દિવા ની સામુહિક આરતી કરવામાં અને ભોજન કરવામાં આવ્યું હતું.

