September 22, 2026
તાજા સમાચારદેશ

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેવાશે, CBSE ના ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુકની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસ્તાવ સીબીએસઈની જનરલ બોડીની બેઠકમાં ઔપચારિક રીતે મૂકવામાં આવ્યો છે.

અત્યાર સુધી, આ માટે માત્ર થોડીક શાળાઓની પસંદગી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે. આ વર્ષે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક ટેસ્ટ થશે. NCFSE ની ભલામણો મુજબ, ફક્ત અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જીવવિજ્ઞાન માટે ઓપન બુક ટેસ્ટ થશે

Related posts

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

ફિલ્‍મ ‘RRR ‘ ના ગીત ‘નાટુ નાટુ’ એ ઓસ્‍કારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એવોર્ડ મેળવ્યો

Ahmedabad Samay

થાઇલેન્ડ જવા માટે IRCTCએ જાહેર કર્યું પેકેજ,ભાવ સાંભળીને આજેજ કરાવશો ટીકીટ બુક

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

ઇટાલીના G20 સમિટમાં પીએમ મોદીને સેન્ટર સ્ટેજ મળ્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો