September 19, 2026
દેશ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપ્યો હતો. હવે ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર SBI તરફથી ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલી માહિતી અપલોડ કરી છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી કરશે. ભારતના ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં એસસી દ્વારા 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. અરજી 11 માર્ચના આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતાઓ/સુધારાઓ માંગે છે. જો કે, કયા સુધારાની માંગણી કરવામાં આવી છે તે હજુ જાણવા મળ્યું નથી. અરજીમાં 12 એપ્રિલ, 2019 અને નવેમ્બર 02, 2023ના આદેશો અનુસાર ચૂંટણી પંચ દ્વારા સીલબંધ પરબિડીયાઓમાં/બોક્સમાં SC સમક્ષ રજૂ કરાયેલા દસ્તાવેજો/ડેટા/માહિતી પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવશે

Related posts

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો ગંગા નદીએ મળી આવી

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

સારવાર લઇ રહેલા દિલીપ કુમારની લેટેસ્ટ તસ્વીર સામે આવી

Ahmedabad Samay

ફેસબુકનું સર્વર થયું ડાઉન,પ્રખ્યાત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના સર્વરમાં થઇ ટેકનિકલ ખામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો