દેશમનોરંજનસારવાર લઇ રહેલા દિલીપ કુમારની લેટેસ્ટ તસ્વીર સામે આવી by Ahmedabad SamayJune 8, 20210 Share1 દિગ્ગજ ફિલ્મ અભિનેતા ૯૮ વર્ષના દિલીપ કુમારના ટ્વિટર એકાઉન્ટ ઉપર તેમના મેનેજરે દ્વારા મુકેલી આજની લેટેસ્ટ તસવીરમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દિલીપકુમાર સાથે ચિંતાતુર નજરે સાયરાબાનુ નજરે પડે છે.