શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ દ્વારા મ મહેશ્રીબેન દવે પ્રમુખશ્રી બાપુનગર થી ડાકોર પગપાળા પ્રયાણ કરવામાં આવ્યું છે સાથે બંસીધર સોસાયટી ગ્રુપ ને શુભેચ્છા મુલાકાત આશીર્વાદ પાંચ દિવસનો કેમ્પ નું આયોજન શ્રી અંબિકા બાલ ગોપાલ ટ્રસ્ટ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવ્યું છે.
તમામ ઠાકોર ભક્તોને જાહેરમાં વિનંતી છે કે જે ની અનુકૂળતા હોય એ પ્રમાણે કેમ્પમાં પધરામણી કરે ડાકોરના ઠાકોરનું ટૂંક સમયમાં હોલી મહાપર્વ જય રણછોડ માખણ ચોર ના સિંહનાદ વાતાવરણ બધા આવા વિનંતી છે. ભક્તોના ઘોડાપૂરમાં શ્રી અંબિકા બાલગોપાલ ટ્રસ્ટ દ્વારા સતત 52માં વર્ષે કલ્યાણ કરવામાં આવ્યું છે