September 22, 2026
ગુજરાત

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2024ની ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. આ વચ્ચે KKR ટીમના માલિક અને બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી.

ગરમીનાં કારણે બોલિવૂડ એક્ટરને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે શહેરની KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપી હોવાનું પણ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે.

આ વર્ષની ગરમીથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં એક્ટર પણ ન બચી શક્યા. તેમને લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર 1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા.

Related posts

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો