September 22, 2026
રાજકારણ

અમિતશાહ એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં

કેન્દ્રીય ગૃહ મંત્રી એનડીએ મોરચાના સાથી પક્ષોના સતત સંપર્કમાં, લોકસભા ચૂંટણીમાં ભાજપને ધાર્યી બેઠક મળી નથી ત્‍યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ છેલ્લા અહેવાલ મુજબ એનડીએના સાથી પક્ષોનો એક પછી એક સંપર્ક કરી રહ્યા છે.

સરકાર રચવા માટે ૨૭૨ બેઠકો હોવી જરૂરી છે. ત્‍યારે ભાજપ ૨૪૦ આસપાસ બેઠકો ઉપર જીત મેળવી રહ્યુ છે. આ સંજોગોમાં એનડીએ મોરચાના સાથી પક્ષો ફસકી ન જાય તે માટે સતત મીટીંગોનો દોર ચાલુ છે. આ બધા વચ્‍ચે અમિતભાઈ શાહ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. છેલ્લા અહેવાલ મુજબ એનડીએ મોરચાને ૨૯૫ અને ઈન્‍ડિયા ગઠબંધનને ૨૩૧ બેઠકો મળી છે.

Related posts

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, રેસકોર્સ ખાતે સભાને સંબોધન કરશે

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

Ahmedabad Samay

આંબેડકર આવાસ યોજનાના ૪૪ લાભાર્થીઓને કરાયું ચેકનું વિતરણ: ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ

Ahmedabad Samay

શહીદ-એ-આઝમ વીર ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ ના શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને  ભગતસિંહ ને ભારત રત્ન આપવા માંગ કરવામાં આવી

Ahmedabad Samay

બિહારની આ નવી સરકારમાં એક CM અને બે ડેપ્યુટી CMની ફોર્મ્યુલા અપનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો