કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ ના મંત્રી નરેશ રોહિત,અસારવા વોર્ડ કોંગ્રેસના મહામંત્રી હાર્દિક ભાવસાર,જીઇબી ના પુર્વ કાર્યપાલક ઈજનેર દિનેશ કાપડિયા સાહેબ,રાજસ્થાન હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે કે પરમાર સાહેબ સહિત 70 આગેવાનો આજરોજ મંગળદાસ કોમ્યુનિટી હોલ મેઘાણીનગર ખાતે આમઆદમી પાર્ટીમાં જોડાયા