દેશની રાજધાની દિલ્હીમાં બે માસ જેટલા સમય થી દેશના અન્નદાતા સમાન ખેડૂતો પોતાની માંગણીઓ ને લઇ કડકડતી ઠંડીમાં પરિવાર જનો સાથે હડતાળ પર ઉતર્યા છે. સરકાર સાથે ૦૭ થી ૦૮ વાર બેઠક કર્યા બાદ પણ હલ નથી આવી રહ્યો. ખેડૂતો સમર્થ આપવા આખા દેશના ખૂણે ખૂણે થી લોકો આવી રહ્યા છે,
અમદાવાદના સેવાભાવિ સેવક શ્રી જયમન શર્મા ખેડૂતોને સમર્થ કરવા દિલ્હી પોહચ્યા છે અને દિલ્હીમાં ખેડૂતો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવેલ કેમ્પ માં જયમન શર્મા ખેડૂતો ને ભોજન પીરસી ને સેવાનું કામ કર્યું છે અને ખેડૂતોને સમર્થન પણ જાહેર કર્યું છે અને તેમની અલડતમાં ખભેખભા મળીને લડત લડવા મદદ રૂપ થશે તેવું જણાવ્યું છે.