September 22, 2026
ધર્મ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા વૃંદાવન ધામમાં ભગવદ કથાનું આયોજન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહેલા ઉદાર દાનવીર શ્રી મહેશ સિંહ કુશવાહાજી દ્વારા ૩૦ મે ૨૦૨૫ થી મથુરાના વૃંદાવન ધામમાં ભગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે,ભગવદ કથાના  પ્રથમ દિવસે કળશ યાત્રા (પોથી યાત્રા) ની સુંદર અને પવિત્ર ઝલક જોવા મળી હતી.

K

Related posts

દેશના એકમાત્ર માતૃશ્રાદ્ધ એવા બિંદુ સરોવરનો થશે વિકાસ, ૩૩ કરોડના માળખાગત સુવિધા ઉભી કરાશે

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

જાણો હોળી દહન ની મહિમા અને હોળી દહન ની કથા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

આ કારણે પૂજામાં હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવેછે,જાણો સિંદૂર ચઢાવવાનું મહત્વ

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

શું તમે પણ ઘરમાં પ્રગટાવો છો લાલ મીણબત્તી? જાણો પરિવાર પર શું થાય છે અસર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો