August 13, 2026
ગુજરાત

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

વટવા ખાતે પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા આજ રોજ બલિદાન, ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ આયોજિત રેલીને અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા સ્મૃતિ મંદિરથી લીલી ઝંડી આપીને રેલી નું પ્રસ્થાન કરાવ્યું ઘોડાસર થી લોક માતા અહિલ્યાબાઈ હોલકર ઓપન પાર્ટી પ્લોટ વટવા ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.

લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની જન્મજયંતિ નિમિત્તે રેલીમાં પાલ બઘેલ સમાજ ના મોટો સંખ્યા માં જન મેદની ઉપસ્થિત રહી જન્મ જયંતી ઉજવવામાં આવી.

Related posts

ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી એક વિધર્મી યુવક ઝડપાયો,હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મેઘાણીનગર ખાતે હોળી પર્વ નિમિતે ” તિલક હોળી” નું આયોજન કરાયું

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો