August 8, 2026
ગુજરાત

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્‍ડ આવશે ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે.  સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ થરાદ, ધાનેરા, મહેસાણા, પાટણ, છોટાઉદેપુર, દાહોદ, ઝાલોદ, લુણાવાડા, ગોધરા, મોડાસા, મહિસાગર, અરવલ્લી, જીલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે તેમજ અમદાવાદ, વિરમગામ, સાણંદ, નડિયાદ, વડોદરા, સહિતનાં વિસ્‍તારોમાં ગાજવીજ સાથે ૧થી ૪ ઈંચ સુધી વરસાદ પડી શકે છે,

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરુચ, વાપી, ડાંગ સહિત અન્‍ય વિસ્‍તારોમાં પણ ૧થી ૫ ઈંચ સુધી વરસાદ પડી શકે સૌરાષ્‍ટ્રમાં  ભાવનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્‍દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, ખંભાળિયા, મોટી પાનેલી, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ધ્રોલ સહિતનાં વિવિધ વિસ્‍તારોમાં ૨ ઈંચ થી ૩ ઈંચ વરસાદ પડી શકે છે,

ગીર સોમનાથ, દ્વારકા, જામનગર,  જિલ્લામાં ૨ ઈંચ થી ૩ સુધી વરસાદ પડી શકે કચ્‍છ ભૂજ નખત્રાણા માંડવી મુંદ્રા સહિતનાં વિવિધ વિસ્‍તારોમા ગાજવીજ સાથે ૩ થી ૫ ઈંચ સુધી વરસાદ ની શકયતા છે. સમગ્ર ગુજરાતમાં અમુક સ્‍થળે ભારે તો અમુક વિસ્‍તારો હળવો પણ વરસાદ બધેય થશે

Related posts

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

અમદાવાદ – પૂર્વ વિસ્તારમાં મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમી જ નિકળ્યો હત્યારો

admin

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૦૧ થી ૦૫ ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

એક ટિપ્પણી મૂકો