September 23, 2026
કાગદાપીઠ
અપરાધગુજરાત

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

અમદવાદના કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા છે. આરોપીઓએ પોતે મુંબઈ પોલીસની ઓળખ આપી નિવૃત્ત સરકારી કર્મચારીને તેમનું આધાર કાર્ડ આંતકવાદી પ્રવૃત્તિમાં વપરાયો હોવાની ધમકી આપી અને જો તેઓ આ કેસથી બચવા માગતા હોય તો ત્રણ લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું.

વૃદ્ધએ ધરપકડથી બચવા પોતાન મરણમૂડી 3 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે. પરંતુ આરોપીઓએ વધુ 7 લાખની માંગણી કરી.  નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી તેણે પરિવારને જાણ કરી અને સમગ્ર હકીકત સામે આવી. ત્યારે પરિવાર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અમદાવાદથી બે આરોપી કરી ધરપકડ કરવામાં આવી છે.

Related posts

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો